સંપર્કમાં આવેલ તમામને કાળજી લેવાની કરી અપીલ
રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોછે. ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું હતું કે, મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવેલ જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી સૌને આગ્રહભરી વિનંતી છે કે, હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.
— Pradipsinh Jadeja (@PradipsinhGuj) April 3, 2021
62 , 1