જાણો કેવી રીતે ફિલ્મો સિવાય કરે છે શાહરૂખ ખાન કરોડોની કમાણી !!!

બોલીવુડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન જેટલો ફેમસ છે એટલા જ તેમની પાસે રૂપિયા છે. શાહરૂખ ખાન પોતાની કમાણીનો અમુક ભાગને રોકાણ પણ કરે છે. 2014માં તેઓ સૌથી વધુ અમીર અભિનેતા બન્યો હતો. તેઓ કોઈ દિગ્ગજ કારોબારી તો નથી પરંતુ રૂપિયા માંથી રૂપિયો કેવી રીતે બનાવવો તેઓ તેમણે બખૂબી આવડે છે.

એક્ટર શાહરૂખ ખાને સ્પોર્ટ્સ અને એજ્યુકેશનમાં પણ રોકાણ કર્યું છે. IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં તેઓનો મહત્વનો ફાળો પણ છે. શાહરૂખ ખાન આજે 600 મિલિયન ડોલરના માલિક છે.

શાહરૂખ ખાન ક્યારેય પણ પોતાની ફિલ્મ માટે લોન લેતો નથી. પોતાની ફિલ્મમાં તેઓ પોતાના જ રૂપિયા લગાવે છે. તેમનું કહેવું છે કે મારી ફિલ્મોમાં હ્હું બીજાના રૂપિયા ડુબાવવા માંગતો નથી.

શાહરૂખના પિતા એક રેસ્ટોરાં ચલાવતા હતા, પરંતુ તો પણ વેપારને સારી રીતે સમજતા નથી. તેઓ ફક્ત પોતાના જનૂન પાછળ ભાગતા રહે છે અને તેનાથી સંકળાયેલા વેપારમાં હાથ અજમાવે છે. તેમનું સપનું પોતાનું ફિલ્મી સ્ટુડિયો ખોલવું છે.

શાહરૂખ ફિલ્મો ફ્લોપ હોવા છત્તા ફિલ્મો બનાવવાનું બંધ કરતો નથી, કારણ કે તેમણે ખબર છે કે આ જીવનનો ભાગ છે. ફિલ્મી દુનિયામાં અતીતમાં કરવામાં આવેલી ભૂલોથી સબક મળતો નથી, કારણકે આ કારોબારમાં કોઈને ખબર નથી કે તે કામ કરશે.

 161 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી