દિવંગત અહમદ પટેલના પુત્રએ અમિષા પટેલને કહ્યું – વિલ યૂ મેરી મી…!

કોંગ્રેસના નેતા અહેમદ પટેલના દીકરાનું ઓનલાઈન પ્રપોઝલ

કોંગ્રેસના દિવંગત નેતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્ય સભાના પૂર્વ સાંસદના પુત્ર ફૈઝલ પટેલનું એક ટ્વિટ ચર્ચાનો વિષય બની ગયું. ફૈઝલ પટેલને અચાનક શું હુડ ઉપડ્યું અને ટ્વિટર પર ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલને મેરેજ માટે ઓફર કરી દીધી. ફૈઝલ પટેલે અમિષા પટેલને 31 ફર્સ્ટ પહેલાં દુનિયાની સામે પુછી લીધું વિલ યુ મેરી મી…

લગ્ન માટે પ્રપોઝલ આપ્યા બાદ ફૈઝલ પટેલે ટ્વિટ ડીલિટ કરી દીધી હતી. હાલ આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે.

 86 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી