શેર બજાર ડાઉનઃ સેન્સેક્સમાં 1 હજાર પોઇન્ટનું ગાબડું

નિફ્ટી 333 અંક ઘટીને 17877 પર

ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1064 અંક ઘટી  60078  પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 333 અંક ઘટી 17877 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર ITC, ટાઈટન કંપની, ICICI બેન્ક, ટાટા સ્ટીલ, SBI સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.35 ટકા ઘટી 232.80 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની 2.25 ટકા ઘટી 2405.00 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક, લાર્સન, મારૂતિ સુઝુકી, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 5.32 ટકા વધી 1202.60 ુપર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 3.53 ટકા વધી 1845.80 પર કારોબાર કરી રહ્યો છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી