સાવધાન: મોબાઈલના હેડફોન બની શકે છે કેન્સરનું પ્રમુખ કારણ, જાણો કેવી રીતે…

આજના સમય પ્રમાણે મોબઈલ એક લોકોની પ્રાથમિક જરુરિયાત બની ગઈ છે લોકો જાગતા સુતા સમયે મોબાઈલ સાથે રાખે છે અને તેની સાથે હેડફોન પણ રાખે છે જેથી આ યુવા પેઢીને કઈ વસ્તું થી કેટલી તકલીફ હોય તેવું અનુંમાન નથી હોતું.

જેથી આપણામાંથી ઘણાં બધાના જીવનમાં હેડફોન એ ઘણી મહત્વની ચીજ બની ગઈ છે. જેમ 24 કલાક આપણા મોબાઈલ આપણી સાથે જ રાખીયે છે તેવી જ રીતે હેડફોન પણ સાથે ને સાથે જ હોય છે. હેડફોનનો વધુ પડતો વરરાશ ઘણો જ જોખમી છે. તો આવો જાણીયે આ હેડફોન કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે.

હેડફોન લગાવવાથી કાનમાં ઈન્ફેક્શન થઈ શકે છે. તેનાથી કાનનું કેન્સર પણ થઈ શકે છે. હેડફોન લગાવવાથી કાનમાં ફંગલ ઈન્ફેક્શન થતું હોવાથી ઈયરફોનનો ઉપયોગ ન કરો. કાનનું ઈન્ફેક્શન સમય જતાં કેન્સરનું પણ રૂપ લઈ શકે છે.

 65 ,  3