હવે આ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે સિધાર્થ મલ્હોત્રા, જાણો શું છે નામ

ફિલ્મ જગત માં હવે નવા સમાચાર સામે આવ્યા છે સિધ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટએ કારકિર્દીની શરૂઆત સ્ટુડન્ટ ઓફ ધ યર થકી કરી હતી. આ પછી બંને વચ્ચે રિલેશનશીપ પણ હતી. પરંતુ હવે આલિયા અને રણવીર કપૂર સાથે જોવા મળી રહ્યા છે છે. તો બીજી તરફ સિધ્ધાર્થએ પણ નવી ગર્લફ્રેન્ડ શોધી લીધી છે.

ઉલ્લેખનીય છે કે સિધ્ધાર્થ કરતાં તેની ગર્લફ્રેન્ડ અગિયાર વર્ષ નાની છે. આલિયા સાથે બ્રેકઅપ કનિદૈ લાકિઅ બાદ સિધ્ધાર્થ અકિલા સિંગલ હતો. ત્યારબાદ હવે તારા સુતારીયા સાથે તેની દોસ્તી થઇ ગઇ છે. આ બંને તાજેતરમાં એક મોલમાં સાથે જોવા મળ્યા હતાં. બંનેએ કનિદૈ લાકિઅ બદલા ફિલ્મ સાથે જોઇ હતી.

આ પહેલા પણ આ બંને સાથે જોવા મળી ચુકયા છે. જો કે કોફી વિથ અકીલા કરણ શોમાં પણ તારા અને સિધ્ધાર્થની ચર્ચા થઇ હતી. તારાની કનિદૈ લાકિઅ પહેલી ફિલ્મ ટાઇગર શ્રોફ સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ છે. તો બીજી ફિલ્મ ‘મરજાવાં’ પણ તારાના હાથમાં છે, જેમાં તેની સાથે સિધ્ધાર્થ હીરો તરીકે જોવા મળી રહ્યો છે.

 194 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી