સુરત પહોંચ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

માનહાનિ કેસમાં હાજરી આપવા કોર્ટે આપ્યો હતો આદેશ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત પહોંચ્યા છે. એરપોર્ટ પર ભવ્ય સ્વાગાત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી સામે સુરત કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હારજ રહેશે.

મહત્વનું છે કે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટક ધરાવનારને લઈને કરેલી ટિપ્પણી બદલ સુરતના પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને રાહુલ ગાંધી સામે માનહાનિ કેસ ચાલી રહ્યો છે. જેને લઈને રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ કરાયો છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી