આ વ્યક્તિનું નામ આપણને નથી ખબર પણ એક વાતની ગેરંટી છે કે આનો વીડિયો આપના સોશિયલ મીડિયા પર વાયરલ થયો હશે. કારણ કે આ વ્યક્તિ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ભાડા માટે જેની પાસે ખિસ્સામાં એક પણ રુપિયા નથી
ત્યારે આ વ્યક્તિએ ઉત્તર પ્રદેશની પોલિસનો 100 નંબર ડાયલ કર્યો જેથી તેને ઘર સુધી લિફ્ટ મળી શકે. ત્યાર બાદ પોલિસે તેને ગા઼ડી માં બેસાડી પણ લીધો
Hats off to @Uppolice
— Saurabh Dwivedi (@saurabhtop) March 16, 2019
What all they deal with pic.twitter.com/qBS8qynV6t
આ વિડિયો અત્યારે શોસિયલ મિડીયા પર વધારે જોવા મળી રહ્યો છે જેમાં 100 નંબર ડાયલ કરનાર યુવક ગુન્નોર નું છે જે પોલિસને જણાવી રહ્યો છે કે મને સરકારી ગાડીમાં જ ગુન્નોર જવાનું છે જે અભ્યાસ પણ કરેલો છે
2nd Part pic.twitter.com/Wvb7737XGE
— Chowkidar Tushar Chauhan 🇮🇳 (@tushrchauhan) March 16, 2019
જ્યારે પોલિસે તેમની પીસેથી વધુ વિગત લીધી ત્યારે જાણવા મળી કે તે માત્ર ચલમ પીવે છે. આ વિડિયોનો સોશિયલ મીડિયા પર બહુ ક્રેજ જોવા મળી રહ્યો છે. હવે વાત એ છે કે આ ક્રેજ વ્યક્તિએ આખરે ગુન્નોર મોકલાયો કે કેમ ?
160 , 3