માતાએ અભ્યાસ અંગે આપ્યો ઠપકો, તો વિધાર્થીનીએ અગ્નિસ્નાન કરતા મોત

સામાન્ય રીતે માતા પિતા પોતાના બાળકોને અભ્યાસને લઇને ઠપકો આપતા હોય છે. પરંતુ ક્યારેક વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાના ઠપકાને માનતા નથી અને મન ઉપર લઇને આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા નથી. પરંતુ હાલમાં જ એ એવી ઘટના સામે આવી છે જે જોઈ તમે પણ દંગ રહી જશો.

રાજકોટના સરધાર ગામમાં ધો. 11માં ભણતી કિરણ નામની વિદ્યાર્થીએ ઘરે જ શરીરે કેરોસીન છાંટી કાંડી ચાપી દીધી હતી. કિરણને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને પરિવારજનોના નિવેદન દરમિયાન જાણવા મળ્યું હતું કે, માતાએ અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા કિરણે આપઘાતનું પગલું ભર્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર