વિદેશથી ભારત આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત..

ટેસ્ટ કરાવ્યા બાદ 72 કલામાં કરવી પડશે યાત્રા

વિદેશોમાં વધતા કોરોનાના કેસને જોતા મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે જે પણ લોકો વિદેશથી ભારત આવશે તેમણે RTPCR ટેસ્ટ કરાવવો પડશે. કોરોના મહામારીમાં હજું પણ સમાપ્ત નથી થઈ. સરકાર દ્વારા કોરોનાને સામે લડવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા વિદેશથી આવતા લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવાંમાં આવી છે. 

કોરોના મહામારીમાં હજું પણ સમાપ્ત નથી થઈ. સરકાર દ્વારા કોરોનાને સામે લડવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા વિદેશથી આવતા લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવાંમાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે દેશમા હાલ કોરોનાના કેસ તો ઓછા તી ગયા છે. પરંતું હજુ પણ લોકો ત્રીજી લહેરના ભયની વચ્ચે જીવી રહ્યા છે. જેથી સરકાર દ્વારા પણ કોરોનાને મ્હાત આપવા પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ હાલ બ્રિટેનમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેથી હવે કેન્દ્ર સરકાર પણ એલર્ટ તઈ ગઈ છે. 

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી