અભિનેત્રી જેકલીને ગર્લફ્રેન્ડ બનવા 55 કરોડમાં કરી હતી ડીલ…!

EDના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા…

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મની લોન્ડ્રિંગ કેસમાં મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી જેકલીન આ મુદ્દે ચર્ચમાં રહી છે. EDની ચાર્જશીટ મુજબ હવે ચોંકાવનારી બાબતો સામે આવી છે. હાલમાં જ સુકેશ ચંદ્રશેખરે ખુલાસો કર્યો છે કે જેકલીન ફર્નાન્ડિસ સાથે મિત્રતા થયા બાદ તેણે જેકલીનને કરોડોની કિંમતની મોંઘી ભેટ આપી હતી.

હાલમાં જ EDએ જણાવ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે જેકલીનને 10 કરોડથી વધુની ગિફ્ટ આપી છે. આ પછી EDએ જેકલીનની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી.

પૂછપરછ દરમિયાન જે ખુલાસો થયો તે સાંભળીને EDના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પૂછપરછમાં એવા ખુલાસા થયા જે સાંભળીને તમે પણ ચોંકી જશો.

EDની ચાર્જશીટ મુજબ, સુકેશ ચંદ્રશેખરે જેકલીન સાથેની મિત્રતા બાદ કરોડોની ગિફ્ટ આપી હતી, જેમાં ગુચી બેગ, જ્વેલરી, મોંઘા કપડાં, 15 જોડી ઈયર રિંગ્સ, 5 બર્કિન બેંગ્સ, ચેનલ અને YSLબેગ, મોંઘા શૂઝ, સુપર લક્ઝરીનો સમાવેશ થાય છે. બ્રાન્ડ બ્રેસલેટ, બંગડીઓ, રોલેક્સ જેવી મોંઘી ઘડિયાળો. જેની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે. તેના સિવાય સુકેસે જેકલીનને મીની કૂપર કાર પણ ગિફ્ટ કરી હતી જેની કિંમત 38 લાખ રૂપિયા છે સુકેશે જેકલીનની બહેન જેનીને પણ સફેદ રંગની બીએમડબ્લ્યુ બ્યુએક્સ ફાઈવ સિરીઝની એક કાર ગિફ્ટ કરી હતી જેની કિંમત દોઢ કરોડ રૂપિયા છે.

તેના સાથે સુકેશે જેક્લીનના મમ્મી પાપા ને મર્સીડીસ અને પૉર્ચએ કાર પણ આપી અને તેના સિવાય તેણે જેક્લીનના ભાઈને 50 હજાર યુએસ ડોલર ઓસ્ટ્રેલિયામાં ટ્રાન્સફર કરાવ્યા જેકલીને એ વાત પણ પણ માની કે સુકેશે તેની બહેન યુએસમાં ગિરડી ફર્નાડિસને દોઢ લાખ અમેરિકન ડોલર આપ્યા હતા.

 88 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી