370: રજનીકાંતે મોદી અને શાહને કૃષ્ણ-અર્જુનની જોડી ગણાવ્યા..

તમિલ સુપરસ્ટાર રજનીકાંતે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. રજનીકાંતે તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમણે મોદી શાહને કૃષ્ણ અને અર્જુનની જોડી ગણાવ્યા હતા.

રજનીકાંતે કાશ્મીર પર સરકારના નિર્ણયને મિશન કાશ્મીર કહ્યું છે. તેમણે આ વાત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પુસ્તકના લોન્ચિંગ ઈવેન્ટમાં કરી હતી. તેમણે સંસદમાં આપેલા અમિત શાહના ભાષણની પણ પ્રસંશા કરી હતી અને કહ્યું કે, હવે લોકોને ખબર પડશે કે શાહ કોણ છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી