ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં 6.0ની તિવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

ભૂકંપમાં ઘણી બધી ઇમારતોને નુક્સાન

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં એક શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ભૂકંપના લીધે ઘણી બધી ઇમારતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

રિક્ટર સ્કેલ પર 6.0 ની આ ભૂકંપને કારણે ઘણી ઇમારતો હચમચી ગઇ હતી અને દિવાલો ધરાશાયી થઇ હતી. અચાનક આવેલા ભૂકંપને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ પોતાના ઘરની બહાર આવી ગયા હતા. સવારે 9 વાગ્યાની આસપાસ (સ્થાનિક સમય), ભૂકંપે ઓસ્ટ્રેલિયાનું બીજું સૌથી મોટું શહેર હચમચાવી નાખ્યું.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં એક શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ભૂકંપના લીધે ઘણી બધી ઇમારતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

રિક્ટર સ્કેલ પર 5.9 ની આ ભૂકંપને કારણે ઘણી ઇમારતો હચમચી ગઇ હતી અને દિવાલો ધરાશાયી થઇ હતી. અચાનક આવેલા ભૂકંપને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ પોતાના ઘરની બહાર આવી ગયા હતા. સવારે 9 વાગ્યાની આસપાસ (સ્થાનિક સમય), ભૂકંપે ઓસ્ટ્રેલિયાનું બીજું સૌથી મોટું શહેર હચમચાવી નાખ્યું.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી