જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા, તિવ્રતા 7.2

જાપાનમાં 7.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો છે. જાપાનની રાજધાની ટોક્યોમાં આ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સ્થાનિક સમય સાંજના 6.10 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ઈશીનોમાકીથી 34 કિમી દૂર છે. વધુ માહિતી મેળવાઈ રહી છે.

 22 ,  1