પુણેની સીરમ ઇન્સ્ટિટ્યુટમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે

કોરોના સામેની લડાઈમાં રસી બનાવવાનું કામ કરી રહેલી પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે છે.

 53 ,  1