September 20, 2021
September 20, 2021

આમના શરીફનો બ્લેક ‘બોલ્ડ લૂક’

PHOTOS જોઈને તમારા પણ હોશ ઉડી જશે…

ટીવીના જાણીતી અભિનેત્રી આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ ચાહકો માટે શાનદાર ફોટા શેર કરતી રહે છે. ફેન્સ હંમેશા તેના લૂકની પ્રશંસા કરે છે. ત્યારે હાલમાં આમનાએ બ્લેક ડ્રેસમાં સુંદર ફોટોશૂટ શેર કર્યું છે. જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

આ ફોટામાં આમના બ્લેક કલરના ટૉપમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

ફોટામાં જોઈ શકાય છે તેમ, આમના શરીફે એકદમ હળવો અને ન્યૂડ મેકઅપ લગાવ્યો છે. જે ખુબ જ સેક્સી લાગી રહ્યો છે.

તેનું આ ટોપ ખુબ જ અજીબ સ્ટાઈલનું છે. જેમાં એક સ્પોર્સ્ટસ બ્રાની સાથે એક કપડું પેટ પર લપેટાયેલું જોવા મળી રહ્યું છે. તેની સાથે તેમને બ્યૂ જીન્સ ટીમ કર્યું છે.

આમનાએ આ ફોટોશૂટમાં એકદમ હટકે પોઝ આપ્યા છે. ખુલી હવાઓમાં તેના વાળ લહેરાઈ છે જે તેની સુંદરતાને 10 ગણી વધારી દે છે.

આ લૂક સાથે આમનાના કાનમાં મોટા હૂપ્સ અને હાથમાં વોચ અને એક બ્રેસલેટ લોકોનું ધ્યાન ખેંચે છે.

 53 ,  1