TV એક્ટ્રેસ અબિગૈલ પાંડેએ કર્યા ટોપલેસ યોગ Pics

ટેલિવિઝન એક્ટ્રેસ અબિગૈલ પાન્ડે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાના યોગના ફોટોઝ પોસ્ટ કરીને સૌકોઈને અચંબામાં મૂકી દીધા છે.

તેણે ટોપલેસ યોગ કરતી તસવીર શરે કરી અને આ તસવીર જોતજોતામાં વાયુવેગે વાયરલ થઇ ગઇ. એબિગેલે તેની ટોપલેસ તસવીર સાતે દમદાર કેપ્શન પણ લખી હતી.

એબિગેલની આ ટોપલેસ તસવીરમાં તેનાં બંને હાથ પરફેક્ટલી જોડેલા નજર આવે છે. આ તસવીરની કેપ્શનમાં તેણે, ‘Nude Yoga Girl’નામનાં એક ઇન્ટાગ્રામ અકાઉન્ટનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં એખ યુવતી ન્યૂડ થઇને શાનદાર યોગા કરે છે તેવી તસવીરો શેર કરે છે.

તેણે વધુમાં લખ્યું કે, ‘ન્યૂડિટી અને યોગનું ભલે અંદરોઅંદર કોઇ કનેક્શન નથી પણ આ કોમ્બિનેશન ઘણું જાહેર કરી દે છે. આ તે લોકોને જ સમજાશે જે તેને અનુભવી ચુક્યા છે.

હું પોતે પહેલાં ઘણી શરમ અને ડર અનુભવતી હતી પણ હવે હું મારી જાતને આમાંથી આઝાદ અનુભવું છું. જે સમયે આશકા ગોરડાડિયાએ મને એક ચાન્સ લેવા માટે પ્રેરિત કરી મારું જીવન જાણે બદલાઇ ગયું. આ પોસ્ટમાં તેણે #nuedisnormalની સાથે લખ્યું છે, આ મારી કહાની છે,
આપની શું છે?’

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી