અભિનેત્રી ઇશા ગુપ્તા બાલકનીમાં થઈ ટૉપલેસ…

આ ફોટાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી…

ફિલ્મ જગતમાં અમુક અભિનેત્રીઓ છે જે પોતાની બોલ્ડ અદાઓથી ફેન્સના દિલને ઘાયલ કરતી રહે છે. લોકો તેની એક સુંદર ઝલક મેળવવા માટે ઘાયલ થતા રહે છે. તાજેતરમાં જ બૉલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તાએ સોશ્યલ મીડિયામાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે જે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી રહી છે જેમાં તે ટોપલેસ થઈને રૂમની બાલકનીમાં ઉભી રહીને તસવીરો ખેંચાવી રહી હતી.

ઇશા ગુપ્તાના આ ટૉપલેસ ફોટોશૂટ એકદમ ડેરિંગ અંદાજમાં બાલ્કનીમાં ઉભી રહીને કરાવ્યુ છે.

વર્ષ 2007માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો.

એક્ટ્રેસ ઇશાએ ફિલ્મ ‘જન્નત 2’થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.

ઇશા ગુપ્તા 35 વર્ષની છે, અને સિંગલ લાઇફ એન્જૉય કરે છે. ઇશા ગુપ્તાનો બૉલ્ડ અવતાર જોઇને મહેશ ભટ્ટે તો તેને હિન્દુસ્તાની એન્જેલિના જોલી (Angelina Jolie)ની ઉપાધિ આપી દીધી હતી. (Photo Credit: Esha Gupta Instagram)

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી