September 23, 2021
September 23, 2021

અભિનેત્રી મૌની રોયે “બોલ્ડ” તસ્વીર શેર કરીને ફેન્સને પાણી પાણી કરી નાખ્યા…

ટીવીની ‘નાગિને’ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ

ટીવી સીરીયલ નાગિન ફેમ એકટ્રસ મૌની રોય હોટેસ્ટ અભિનેત્રીઓમાંની એક છે. રોય અવાર-નવાર તેની તસવીરો-વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરે છે. ત્યારે તાજેતરમાં મૌની રોય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બોલ્ડ તસવીર શેર કરી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી.

મૌની રોય મોટેભાગે ગ્લેમરસ અને બોલ્ડ ફોટા દ્વારા સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે.

મૌની રોય સોશિયલ મીડિયા પર અનેકવાર આવી તસ્વીરો શેર કરતી રહે છે. જેના કારણે તે સતત ફેન્સમાં વાયરલ રહે છે.

તાજેતરમાં જ મૌનીએ ગ્રીન આઉટફીટમાં તેની લેટેસ્ટ તસ્વીરો શેર કરી હતી.

મૌનીની ફેન ફોલોવિંગ સોશિયલ મીડિયામાં ખુબ વધારે છે. ફેન્સ મૌનીની તસ્વીર આવતાની સાથે જ તેમનો પ્રેમ લાઈક્સના સ્વરૂપમાં વરસાવવા લાગે છે.

મૌનીની આ તસવીરો પોસ્ટ થયાના થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ છે. તેમની આ તસવીરોને લાખો લોકોએ પસંદ કરી છે.

 80 ,  1