અભિનેત્રી રશ્મિ દેસાઇનો ગ્રીન શોર્ટ ડ્રેસમાં હોટ અંદાજ….

રશ્મિના આ અંદાજે મચાવ્યો તહેલકો, જુઓ PHOTOS

ટેલિવિઝનની ચર્ચિત અભિનેત્રી રશ્મિ દેસાઇ આજકાલ માલદીવમાં વેકેશન માણી રહી છે. રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અવાર નવાર ગ્લેમરસ તસ્વીર શેર કરીને ચર્ચામાં રહે છે. તાજેરતમાં જ રશ્મિએ માલદીવમાંથી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેમા તેનો એકદમ ગ્લેરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

રશ્મિ દેસાઇએ ગ્રીન શોર્ટ ડ્રેસમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં ફરી એકવાર જેની રશ્મિનો બોલ્ડ અવતાર જોવા મળ્યો છે.

રશ્મિ દેસાઇએ દરિયાકિનારે રાતમાં એક ઝાડની પાસે ઉભા રહીને એક શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે.

રશ્મિનો આ અંદાજ દરેકના હોશ ઉડાવી રહ્યું છે. સોશ્યલ મીડિયા પર રશ્મિ દેસાઇની તસવીરો મિનીટોમાં વાયરલ થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, રશ્મિ દેસાઇએ સૌથી પહેલા ટીવી શૉ ઉતરનમાં ટપ્પૂ એટલે કે તપસ્યાની ભૂમિકા દ્વારા પોતાની ઓળખ બનાવી હતી. તેને આ સીરિયલને ઘરે ઘરે ઓળખ અપાવી દીધી હતી.

રશ્મિ દેસાઇની પૉપ્યુલારિટીમાં ત્યારે વધારો થઇ ગયો હતો જ્યારે તે બિગ બૉસ 13માં એક કન્ટેસ્ટન્ટ દેખાઇ હતી. રશ્મિ દેસાઇ શૉ તો ના જીતી શકી પરંતુ તેને લાંબી ઇનિંગ રમી હતી. ખાસ કરીને સિદ્વાર્થ શુક્લાની સાથે તેનો ઝઘડો ખુબ ચર્ચાઓમાં રહેતો હતો.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી