વાણી કપૂરની તુલના હાલમાં ફેમસ એક્ટ્રેસો જોડે કરવામાં આવે છે. વાણી કપૂર અવાર નવાર ચર્ચામાં જોવા મળે છે. હાલમાં વાણી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોસ શેર કર્યા હતા. આ તસવીરોમાં વાણીનો હોટ અને ગ્લેમરસ અંદાજ જોવા મળે છે.
તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો મુજબ સ્વિમિંગ પૂલના કિનારે બેસીને સનબાથ લઈ રહી છે. વાણી કપૂર બિકિની પહેરીને કૂલ અંદાજમાં અલગ અલગ તસવીરોમાં નજરે પડે છે.
વાણી કપૂરે 2013માં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું, ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસમાં તેના રોલની પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ માટે બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી.
હાલ વાણી કપૂર કોઈ પ્રોજેક્ટમાં નજરે પડી નથી પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેવાના કારણે તેના ફોલોઅર્સની સંખ્યા વધતી રહે છે.
57 , 1