અડવાણીએ એથિક્સ પેનલની એક પણ મિટિંગ ન બોલાવી…

ભાજપના સિનીયર નેતા એલ. કે. અડવાણીએ લોકસભાની એથિક્સ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આ કમિટી સમક્ષ કોંગ્રેસના રાહુલ ગાંધીનો એક મુદ્દો તેમની નાગરિત્વના મામલે આવ્યો હતો. પરંતુ 2015થી લઈને અત્યાર સુધી અડવાણીએ એક પણ મિટિંગ બોલાવી નથી અને રાહુલ ગાંધીનો મામલો એમ જ પડતર પડ્યો છે.

આ કમિટી સમક્ષ કોંગ્રેસના રાહુલ ગાંધીનો એક મુદ્દો તેમની નાગરિત્વના મામલે આવ્યો હતો. પરંતુ 2015થી લઈને અત્યાર સુધી અડવાણીએ એક પણ મિટિંગ બોલાવી નથી અને રાહુલ ગાંધીનો મામલો એમ જ પડતર પડ્યો છે.

રાહુલ ગાંધી સામે એવો આક્ષેપ હતો કે તેઓ બ્રિટીશ નાગરિત્વ ધરાવે છે. જેની તપાસ એથિક્સ કમિટીને સોંપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી એકપણ બેઠક યોજાઈ નથી. આ કમિટીના ચેરમેન તરીકે અડવાણીએ સમય પસાર કર્યો એમ પણ કહી શકાય છે.

 123 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી