#Article370: સોશિયલ મીડિયા પર લોકોએ આવી રીતે કાશ્મીરની મોજમાણી

જમ્મુ કાશ્મીરમાં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. કાશ્મીરમાં ધારા 144 લગાડવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલ્લાને નજરબંધ કરવામાં આવ્યા છે. અહીં મોટી સંખ્યામાં સેનાને તેનાત કરવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવાઈ છે. આ સાથે જ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ કરી કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયા છે. ત્યારે નેટીઝન્સ મોદી સરકારના આ નિર્ણયથી ખુશખુશાલ છે. અને મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે.

(આ તમામ મીમ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા છે)
(Image Courtesy:Facebook, Twitter)

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી