વડોદરા બાદ હવે સુરતમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ

વડોદરા બાદ સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે વરાછા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરાછાના હીરાબાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે..

ધોધમાર ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડવાના કોલ ને લઈ ફાયર વિભાગ પણ દોડતું થયું હતું..જેને લઈ શાળાઓમાં રજા આપી દેવાઈ હતી.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી