હવે શાહરૂખની દીકરી સુહાના ખાનની ડિનર ડેટના ફોટોસ થયા વાયરલ

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ખાસ કરીને તેના લુકને લઇને વધુ ચર્ચામાં નો વિષય બને છે. હાલમાં જ સુહાનાને મુંબઇના એક રેસ્ટોરન્ટની બહાર જોવામાં આવી હતી. આ સમયે સુહાનાનો લુક જોવા લાયક હતો. જેમા તે ખુબ સુંદર લાગી રહી હતી.

સુહાનાની આ તસવીરો જોઇને કોઇપણ તેની પર ફિદા થઇ શકે છે. સુહાનાએ સફેદ કલરની નૉટેડ ટોપ સાથે વ્હાઇટ જીન્સ પહેર્યું હતું.

ખુલ્લા વાળ અને ડાર્ક લિપ્સ્ટિકના કારણે તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા.

સ્ટાઈલને લઈને વધુ ચર્ચા માં રહે છે સુહાના

રેસ્ટોરન્ટથી બહાર નીકળતી જોવા મળી સુહાના

લુકને લઈને વધુ પડતી ચર્ચા માં રહતી સુહાના

 11 ,  1