સાબરકાંઠા: ગુજરાત પોલીસ કર્મચારીઓના વય નિવૃત્તિ સમારોહનું આયોજન

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના ભોલેશ્વર ગુજરાત પોલીસમાંથી નિવૃત થતા કર્મચારીઓનો વિદાય સમાંરભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પોલીસ લાઈન બોયઝ હેલ્પ સેન્ટરના મિતેશભાઈ પરમારના પિતાશ્રી નાથાભાઈનો વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજનમાં મિતેષ ભાઈ દ્વારા ગુજરાત પોલીસ લાઈન બોયઝ હેલ્પ સેન્ટર સાબરકાઠા ટીમને ભાવ ભીનું આમંત્રણ ગુજરાત પોલીસ લાઈન બોયસ હેલ્પ સેન્ટર માંથી ગિરધારી સિંહ રહેવર, ગુજરાત પ્રદેશ પ્રમુખ, તથા સાબરકાંઠા જિલ્લા પ્રમુખ ,નિકુંજ ભાઈ -સાબરકાંઠા જિલ્લા ઉપપ્રમુખ, મયુર ભાઈ વાળંદ, તથા સંજય ભાઈ રાઠોડ, દિપક સિંહ મકવાણા, મેહુલ આચાર્ય, સુરેશ પરમાર, રાહુલ રાઠોડ, પ્રદીપ સિંહ રહેવર વિગેરે ના ઓએ હાજરી આપી હતી.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી