અમદાવાદ : કૃષ્ણનગર ચાર રસ્તા પાસે ખાનગી બસની ટક્કરે યુવકનું મોત

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી

અમદાવાદ શહેરમાં વઘુ એક હિટ એન્ડ રનની ઘટનાએ માસૂમ વ્યકિતનો ભોગ લીધો છે. શહેરના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે લકઝરી બસએ રાહદારીને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી