અમદાવાદ : CISF કમાન્ડેટ ઓફિસર પંકજ કુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રિરંગાને આપી સલામી

કમાન્ડેટ ઓફિસર પંકજ કુમારે CISF ઉમદા કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો

આજે દેશભરમાં રાષ્ટ્રીય પર્વ એવા ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ONGC ખાતે ધ્વજવંદનનો કાર્યકર્મ રાખવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત કમાન્ડેટ ઓફિસર પંકજ કુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી.

આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં ભારતના સપૂતોએ આપેલ બલિદાન ક્યારેય ભૂલી ન શકાય માટે દેશ સદાય ઋણી રહેશે. આ પ્રસંગે કમાન્ડેટ ઓફિસર પંકજ કુમારે CISF ઉમદા કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

 32 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર