અમદાવાદ : વસંત સિનેમા પાસે લાગી આગ, ફાયરની ૩ ગાડી ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. વસંત સિનેમા પાસે આગ લાગી છે જેને પગલે અફરા તફરી મચી ગઈ હતી. હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ આગ અમૃત ટ્રાન્સપોર્ટમાં આગ લાગી છે. તાબડતોડ ફાયરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

અપડેટ જારી…

 74 ,  1