અમદાવાદ :સેંટઝેવિયર્સહાઈસ્કુલમાં આચાર્યનો મહિલા કર્મીને ટોણોથી વિવાદ

અમદાવાદનાં મિરઝાપુર સ્થિત સેંટ ઝેવિયર્સ હાઈસ્કુલમાં નોકરી કરતી એક ગુજરાતી મહિલાને હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને ઓફિસ સુપરિટેન્ડેન્ટ માત્ર ગુજરાતી હોવાના કારણે હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હોવાની ફરિયાદ મહિલા ક્રાઈમ બ્રાંચમાં કરવામાં આવી છે.

આ મહિલાને પ્રિન્સિપાલ દ્વારા ‘તમે ગુજરાતી લોકો લુચ્ચા છો, નોકરી કરવાને લાયક નથી’ તેવા મહેણાટોણાં મારી પરેશાન કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી