ઐશ્વર્યા મજમુદારે ફેસબુક પર શેર કરી પોસ્ટ, લોકોએ કરી અભિનંદન વર્ષા

બોલીવુડ પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજમુદારે પોતાના મનનો માણીગાર શોધી લીધો હોવાની જાહેરાત કરી છે. તેણે ફેસબુક પર એક તસવીર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મને ખૂબ જ આનંદ થાય છે કે મારા ભાગ તરીકે તેને જાહેર કરું છું. મારી દુનિયાના ભાગરૂપે.

ઉલ્લેખનીય છે કે તે ગરબા ક્વીન તરીકેની પણ ખ્યાતિ ધરાવે છે. તેણે તસવીર શેર કરતાં લોકોએ બંને પર અભિનંદન વર્ષા કરી હતી.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી