બોલિવૂડની બ્યુટીફુલ એક્ટ્રેસ આલિયા ભટ્ટની કડકડતી ઠંડીમાં કાતિલ અદાઓ….

તસવીરો જોઈને ભલભલાંને પરસેવો છૂટી જશે

બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તાજેતરમાં તેની બે બિગ બજેટ ફિલ્મોના પ્રમોશનને લઇને ચર્ચામાં છે. હાલમાં ‘આરઆરઆર’ (RRR) નું ટ્રેલર અને ‘બ્રહ્માસ્ત્ર’ (Brhamastra) નું મોશન પોસ્ટર લોન્ચ થયું છે. આ વચ્ચે પર્સનલ લાઈફમાં આલિયા ખૂબ જ મસ્તીના મૂડમાં છે. આ વાત આલિયાએ ભલે તેના ફેન્સથી સંતાળી રાખવાનો પ્રયત્ન કર્યો હોય પરંતુ તેની ફ્રેન્ડ્સની સોશિયલ મીડિયા વોલ પર આ રાઝ બધાની સામે આવી ગયું છે. કેમ કે તેણે આલિયા સાથે પૂલમાં મસ્તી કરતી કેટલીક તસવીરો શેર કરી છે.

આલિયા સોશિયલ મીડિયા પર તેની ફેન્ડ સાથે મસ્તી કરતી જોવા મળી. તેની આ લેટેસ્ટ ફોટો વાયરલ થઈ રહી છે.

આલિયાની આ તસવીરો તેની ફેન્ડ દેવિકા અડવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

તસવીરોમાં આલિયા તેની ફ્રેન્ડ સાથે સ્વિમિંગ પૂલની અંદર ખૂબ જ મસ્તી કરતી જોવો મળી રહી છે. આ તસવીરોમાં આલિયાએ પિંક બિકિની પહેરી છે.

આલિયાની આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને લોકો તસવીરોની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

આમ તો આલિયા પહેલા પણ બિકિની લૂકમાં સોશિયલ મીડિયા પર જોવા મળી ચૂકી છે, પરંતુ આ વખતે તેનો આ મસ્તીનો મૂળ ખૂબજ અલગ જોવા મળી રહ્યો છે.

આવનારું વર્ષ આલિયા માટે ઘણું ખાસ સાબિત થવાનું છે કેમ કે, તેની કેટલીક મોટી ફિલ્મો પરદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી