ગુજરાતના આ ક્રિકેટર પર દુષ્કર્મના આક્ષેપથી ખળભળાટ…

દાઉદના ખાસ વ્યક્તિની પત્નીએ નોંધાવી ફરિયાદ

ગુજરાતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ સામે દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા રાજીવ શુક્લા સામે પણ રહનુમાએ આક્ષેપ કર્યા છે.

દાઉદના સાગરિતની પત્નીએ સાંતાક્રુઝ પોલીસમાં સમગ્ર મામલે અરજી આપી છે. રહનુમાને યૌન સંબંધ બાંધવા માટે મજૂબર કરી હોવાનો આરોપ સાથે અન્ય વેપારીઓ સામે પણ અરજીમાં આરોપો મુકવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રહનુમાએ પાંડ્યા અને પટેલની ઓળખ ક્રિકેટર તરીકેને જણાવી છે, જો શુક્લાને ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ ગણાવ્યા હતા. પોતાની અરજીમાં તેણીએ કોઠારી વિશે કોઈ જ વિવરણ કર્યું નથી, જો કે, રહનુમાએ ધ પ્રિન્ટને જણાવ્યું કે, તે સરાફા વેપારી છે. સાથે જ કહ્યું કે, મેં પોલીસની પાસે FIR નોંધાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ એ નથી કરી રહ્યા. તેણી વધુમાં એમપણ કહ્યું કે, મેં સપ્ટેમ્બરમાં અરજી આપી હતી પરંતુ હવે તો નવેમ્બર આવી ગયો. મેં ઘણી વખત વિભિન્ન સ્તર પર પોલીસ અધિકારીઓ પાસેથી જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો મને તેના બદલામાં નાણાની ઓફર કરવામાં આવી હતી પરંતુ હું ભ્રષ્ટાચાર કેમ ફેલાઉ? હું મારી જગ્યાએ સાચી છું, ગુનેગારો તો તે લોકો છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી