અંબાણીની આશા વિદ્યાથીઓની દ્રષ્ટિ બતાવી રઈ છેકે, દેશ સુરક્ષિત હાથોમાં છે…

રાયસણ સ્થિતિ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો આજે પદવીદાન સમારોહમાં સ્ટુડન્ટને મેડલ એનાયત કર્યા હતા. મુખ્ય મહેમાન પદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપી છે. સમારોહમાં સંસ્થાના પ્રેસિડેન્ટ મુકેશ અંબાણીએ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ચીફ સેક્રેટરી જેએમ સિંઘ સહિતના મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

PDPUના સાતમા પદવી સમારોહમાં પીડીપીયુના પ્રેસીડેન્ટ મુકેશ અંબાણી તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. જ્યારે મુખ્ય અતિથી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ હાજર રહ્યા હતા. આ સમારોહમાં આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 31 પીએચડી અને 61 ગોલ્ડ મેડલ વિજેતાઓને કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું કે, સ્ટુડન્ટ્સની આંખોનો આત્મવિશ્વાસ બચાવી રહ્યો છે કે, દેશ સુરક્ષિત હાથોમાં છે. પીએમ મોદીએ મેક ઈન ઈન્ડીયાના ગોલ સાથે નેશનલ ઈકોનોમીને એક નવી ઊંચાઈ પર લઈ જવાનું સપનું જોયું છે. બેટર ફૂડ, બેટર લાઈવલીહુડ, બેટર હેલ્થ, બેટર ઈન્ફાસ્ટ્રક્ચર નવા ભારતમાં હશે

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી