લોકસભા: શાહ- સાંભળવાની આદત પાડો, ઓવૈસી- આંગળી ન દેખાડો, હું ડરતો નથી…

લોકસભામાં સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી(સંશોધન) બિલ 2019 પસાર થયું. તેના પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને અસદ્દુદીન ઓવૈસી વચ્ચે દલીલ થઇ. ઓવૈસીએ શાહને કહ્યું કે આંગળી ન દેખાડો હું ડરીશ નહીં. તેના પર શાહે કહ્યું કે તેઓ કોઇને ડરાવતા નથી . પરંતુ તે એમની મદદ પણ ન કરી શકે જેમની અંદર ડર છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમતિ શાહ અચાનક ઊભા થયા અને તેમણે કહ્યું કે, ઓવેસીને સત્યપાલ સિંહનું ભાષણ ધ્યાનથી સાંભળવા કહ્યું હતું. તે દરમિયાન ઓવૈસી અમિત શાહને પણ ટોકવા લાગ્યા હતા. અમતિ શાહે તાત્કાલીક ત્યારબાદ કહ્યું કે, તમારે સાંભળવાની આદત પાડવી પડશે. ગૃહ મંત્રીએ કહ્યું કે, જ્યારે અન્ય કોઇ બોલે છે તો તમે ચુપ રહીને સાંભળો છો.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી