September 26, 2022
September 26, 2022

અમિત શાહે SGVP ગુરુકુળના મહંતના ખબર પૂછ્યા, દિલ્હી જવા રવાના થયા

અમદાવાદઃ જગન્નાથ મંદિરમાં દર્શન અને આરતી કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એસજીવીપી ગુરુકુળના મહંત પુરાણી બાલકૃષ્ણ દાસજી સ્વામીના અબર અંતર પૂછવા એસજીવીપી હોસ્પિટલ પહોંચ્યા હતા. અમિત શાહને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી સાથે આત્મીયતાનો સંબંધ છે.

ઉલ્લેખનીય છે કે, બાલકૃષ્ણ દાસજી સ્વામીએ હાલમાં જ બાયપાસ સર્જરી કરાવી છે. બાલકૃષ્ણ દાસજી સ્વામીના ખબર અંતર પૂછ્યા બાદ અમિત શાહે ગુજરાતમાંથી વિદાય લીધી હતી. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહરાજ્યમંત્રીએ વિદાય આપી હતી.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી