કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત બિલ રજૂ કરી દીધું છે. તેઓએ સૌથી પહેલા ગૃહમાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.
जम्मू कश्मीर में अभी विधानसभा अस्तित्व में नहीं है इसलिए मैं बिल लेकर आया हूं कि 6 माह के लिए राष्ट्रपति शासन को बढ़ाया जाए। चुनाव आयोग ने भी केंद्र सरकार और सभी राजनीतिक दलों से बात करके निर्णय लिया है कि इस साल के अंत में ही वहां चुनाव कराना संभव हो सकेगा: श्री अमित शाह pic.twitter.com/ycEsKI9a0g
— BJP (@BJP4India) June 28, 2019
તેઓએ કહ્યું કે ડિસેમ્બર 2018માં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું જે 2 જુલાઈ 2019ના રોજ પૂરું થઈ રહ્યું છે. ગૃહમંત્રીએ ગૃહને અનુરોધ કર્યો છે કે આ અવધિને 6 મહિના માટે લંબાવવામાં આવે.
पिछले एक साल के अंदर जम्मू-कश्मीर से आतंकवाद को जड़ों से उखाड़ फेंकने के लिए इस सरकार ने बहुत से कार्य किये हैं: श्री अमित शाह
— BJP (@BJP4India) June 28, 2019
શાહે કહ્યું કે, ધારાસભ્યોની ખરીદ વેચાણની ફરિયાદ બાદ રાજ્યપાલે 21 નવેમ્બર 2018 વિધાનસભાને ભંગ કરી દીધી હતી. 20 ડિસેમ્બર 2018થી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું.
जम्मू-कश्मीर में कई सालों से पंचायत के चुनाव नहीं कराये जाते थे, लेकिन हमारी सरकार ने पिछले एक साल में वहां 4 हजार से अधिक पंचायतों में चुनाव कराए और 40 हजार से अधिक पंच सरपंच आज लोगों की सेवा कर रहे हैं: श्री अमित शाह
— BJP (@BJP4India) June 28, 2019
જેને 3 જાન્યુઆરી 2019 રાજ્યસભાથી માન્યતા મળી હતી. 2જી જુલાઈના રોજ રાષ્ટ્રપતિ શાસન ખતમ થઈ રહ્યું છે. એવામાં મારી તમને વિનંતી અને માગ છે કે તેને 6 મહિના વધારી દેવામાં આવે.
पहले कई बार जम्मू कश्मीर में हमने रक्त रंजित चुनाव देखे हैं। सबको इस पर मलाल होता था।
— BJP (@BJP4India) June 28, 2019
इस बार 40 हजार पदों के लिए चुनाव हुआ पर एक भी व्यक्ति की जान नहीं गई। संसद के चुनाव में भी हिंसा नहीं हुई है। ये दर्शाता है कि जम्मू कश्मीर में लॉ एंड ऑर्डर बेहतर है: श्री अमित शाह
ગૃહ મંત્રી અમિત શાહે આરક્ષણ સુધારાની દરખાસ્ત કરતા કહ્યું કે, તેનાથી રાજ્યમાં લોકોને ઘણો લાભ મળશે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બોર્ડરની આસપાસ રહેતા લોકોને પણ આરક્ષણનો લાભ મળવો જોઇએ. બોર્ડર પર થતા ગોળીબારની વચ્ચે રહે છે. જમ્મૂ અને કાશ્મીરમાં પ્રાદેશિક સંતુલન એક મોટી સમસ્યા છે.
पहली बार जम्मू कश्मीर की जनता ये महसूस कर रही है कि जम्मू और लद्दाख भी राज्य का हिस्सा है। वर्षों से लंबित मसले देश के प्रधानमंत्री और गृहमंत्री ने पिछले एक साल में निपटा दिए: श्री अमित शाह pic.twitter.com/JtqjxqjSCE
— BJP (@BJP4India) June 28, 2019
ગત દિવસોમાં કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી કિશન રેડ્ડીએ લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ 2019 રજુ કર્યો હતો. જેના આધારે અનામત અધિનિયમ 2004માં સંશોધન કરવામાં આવશે.
LIVE: HM Shri @AmitShah moves Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2019 in Lok Sabha. https://t.co/4AYW207xBo
— BJP (@BJP4India) June 28, 2019
બિલ થવાથી આંતરરાષ્ટ્રીય સરહદવાળા લોકોને પણ અનામતનો લાભ મળશે. સંશોધન પ્રમાણે LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પાસે રહેનારા લોકો જો સુરક્ષાના કારણોથી ત્યાં ચાલ્યા ગયા હોય તો તેમને પણ અનામતનો લાભ મળશે.
54 , 1