September 26, 2022
September 26, 2022

અમિત શાહ બુધવારે અમદાવાદમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે

આવતી કાલે અમિત શાહ અમદાવાદ આવશે અને વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને ગુરુવારે વહેલી સવારે ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં ભાગ લેશે. બુધવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે.

અમિત શાહ મોદી સરકાર 2માં ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે. અમિત શાહ ઇન્કમટેક્સ 4 રસ્તા પર નવા બનેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. ઇન્કમ ટેક્સ ફ્લાયઓવરની ખાસિયતોની વાત કરીએ તો એ બ્રિજ 19.5 મીટર પહોળો છે.

જાણો તેમના આવતી કાલ એટલે કે 3 જૂલાઈના તમામ કાર્યક્રમો વિશે…

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી