બુટલેગર સાથે સાંઠગાંઠ રાખવા બદલ અમરાઈવાડ઼ી પીએસઆઈ સીપી રાવ અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ


દારુની રેડ કરી, કાર્યવાહી ના કરી આરોપિયોં ને છોડ઼ી મુક્યા

અમદાવાદ સહિત ગુજરાતમાં ગૈરકાયદે દારુનો વેપલો ચાલી રહો છે. પોલિસ દ્વારા પગલા ભરવામાં આવે છે. જોકે ઘંણીવાર બુટલેગરોં સાથે મળીને રોકડ઼ી કરવાના કિસ્સા બને છે. આવાજ એક કેસમાં અમરાઇવાડ઼ીના પીએસઆઈ સીપી રાવ, પોલિસ કોંસ્ટેબલ વિમલ ભાનુશંકર અને કોસ્ટેબલ સંજજન સિંહ જુઝાર સિંહ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલિસ ના જણાવા પ્રમાણે 29 અપ્રૈલના રોજ બપોરે ચાચાનગરની ચાલી વિમલ એસ્ટેટની બાજુમાં ચાલતા દારુનાં અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ઇંગ્લીશ દારુનોં જત્થો પકડ઼ાયો હતો, પરંતુ આ પોલિસ સત્તાવાળાઓંએ આરોપિયો ની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની બદલે તેમને છોડ઼ી મુકવામાં આવ્યા હતા.

આ અંગેની જાણ ઉચ્ચ પોલિસઅધિકારિયોને થતા પ્રાથમિક તપાસમાં દોષિત જણાયા હતા. તેમની સામને તપાસ હાથ ધરીને તત્કાલીક અસરથી આ તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

 142 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર