September 21, 2020
September 21, 2020

કંગનાની ગર્જના – ઉદ્ધવ ઠાકરે, તુજે ક્યા લગતા હૈ.. આજ મેરા ઘર તૂટા હૈં, કલ તેરા ઘમંડ તૂટેગા..

ઉદ્ધવ ઠાકરે, તુજે ક્યા લગતા હૈ, તુને ફિલ્મ માફિયા કે સાથ મિલ કે મેરા ઘર તોડ કે …

મુંબઇ પહોંચ્યા બાદ અભિનેત્રી કંગના રનૌતે એક વીડિયો ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકારને ચેલેન્જ આપી છે. કંગનાએ કહ્યું, મારૂ ઘર તોડી મોટો બદલો લીધો છે. પરંતું આજે મારૂ ઘર તૂટ્યું છે કાલે તારો ઘમંડ તૂટશે. વધુમાં આડકતરીક રીતે કંગાનાએ કહ્યું, આજે કાશ્મીર પંડિતોના દર્દનો અહેસાસ થયો છે. કંગનાએ એમ પણ કહ્યું હતું કે, દેશમાં જાગૃતિ લાવવા કાશ્મીર પંડિતો પર ફિલ્મ બનાવશે.

કંગનાએ CM ઉદ્વવ ઠાકરેના આપી ચેલેન્જ

ઉદ્ધવ ઠાકરે, તુજે ક્યા લગતા હૈ, તુને ફિલ્મ માફિયા કે સાથ મિલ કે મેરા ઘર તોડ કે મુજ સે બહોત બડા બદલા લિયા હૈ, આજ મેરા ઘર ટૂટા હૈં, કલ તેરા ઘમંડ ‘ટૂટેગા, યે વક્ત કા પહિયા હૈ, યાદ રખના, હંમેશાં એક જૈસા નહીં રહેતા, મુજે લગતા હૈ તુને મુજ પર બહોત બડા એહસાન કિયા હૈ, મુજે પતા તો થા કિ કશ્મીરી પંડિતો પર ક્યા બીતી હોગી, આજ મૈંને મહેસૂસ કિયા હૈ, આજ મૈં દેશ કો વચન દેતી હૂં કિ સિર્ફ અયોધ્યા પર નહીં, કશ્મીર પર ભી એક ફિલ્મ બનાઉંગી, ઔર અપને દેશવાસીઓં કો જગાઉંગી, ક્યૂં કિ મુજે પતા થા કિ હમારે સાથ હોગા તો હોગા, લેકિન મેરે સાથ હુઆ હૈ, ઉસકા કોઈ મતલબ હૈ, ઉસકે કોઈ માયને હૈ, ઔર ઉદ્ધવ ઠાકરે, યે જો ક્રૂરતા ઔર યે જો આતંક હૈ, અચ્છા હુઆ જો યે મેરે સાથ હુઆ, ક્યૂં કિ ઈસકે કુછ માયને હૈ, જય હિંદ, જય મહારાષ્ટ્ર.’

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે કંગના રનૌત મુંબઇ પહોંચી હતી. એરપોર્ટ પર શિવસેનાના કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવી ભારે વિરોધ જતાવ્યો હતો. કંનાની મુંબઇમાં એન્ટ્રી પહેલા જ બીએમસીએ ગેરકાયદેસર બાંધકામનું કારણ આગળ ધરીને કંગનાની ઓફિસમાં તોડફોડ મચાવી હતી. જો કે બાદમાં હાઇકોર્ટે સ્ટે લગાવી બીએમસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા.

 124 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર