રિલાયન્સની એનર્જીના સેક્ટરમાં વધું એક મોટી ડીલ..

ડેનમાર્કની આ કંપની સાથે કરી ભાગીદારી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એનર્જીના સેક્ટરમાં વધું એક મોટી ડીલ કરી છે. RILએ 12 ઓક્ટોબરે એલાન કર્યું કે તેણે સોલર યૂનિટ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે ડેનમાર્કની Stiesdal A/Sની સાથે પાર્ટનરશિપ કરી છે. બન્ને કંપનીઓ મળીને હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર્સ બનાવશે. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરા લિમિટેડે મંગળવારે એક્સચન્જને આપવામાં આવેલી જાણકારીમાં આ જણાવવામાં આવ્યું છે.

Stiesdal A/S ડેનમાર્કની કંપની છે. આ ક્લાઈમેટ ચેન્જ મિટિગેશન સાથે જોડાયેલી કમર્શિયલાઈઝ ટેક્નોલોજી બનાવે છે. Stiesdal ની સ્થાપના હેનરિક દ્વારા કરવામાં આવી છે. પવન ઉર્જાના વિસ્તારમાં આ દુનિયાની અગ્રણી કંપની છે. સાથે વૈશ્વિક નવીકરણીય ઉદ્યોગમાંમાં આ અલગ વિચાર રાખનારી કંપની છે.

 17 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી