અનુષ્કા શર્માએ ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું હોટ ફોટોશૂટ, Pics

લાંબા સમયથી ફિલ્મોથી દૂર અનુષ્કા શર્મા હાલમાં જ ફેમસ મેગેઝિન ફિલ્મફેરનાં કવર પેજ પર નજર આવી. અહીં તેનો હોટ અવતાર જોવા મળ્યો.

અનુષ્કા અને ફિલ્મફેર મેગેઝિન દ્વારા આ તસવીરો તેમનાં ઇનસ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે. આ તમામ તસવીરો અનુષ્કા શર્માનાં ઇનસ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી