હેલિકોપ્ટર દુઘટર્નામાં 14માથી 11 લોકોની મોત થયા, ત્રણની હાલત ગંભીર

CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ મામલે દિલ્હીમાં પીએમ મોદીએ કરી બેઠક

Video : CDS બિપિન રાવત સહિત 14 લોકો હતા સવાર

કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સીડીએસ બિપિન રાવત પણ હાજર હતા. અત્યાર સુધીમાં ત્રણ જવાનોને બચાવી લેવાયા છે. જ્યારે 11 મૃતદેહો મળી આવ્યા છે.

તમિલનાડુના કુન્નરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એ જાણી શકાયું નથી કે સેનાનું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે કે કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાંથી આગની જ્વાળાઓ ઉભરાવા લાગી હતી.

હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મદદ કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે ઘટનાસ્થળે જલ્દી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સીડીએસ બિપિન રાવત પણ હાજર હતા. અત્યાર સુધીમાં ત્રણ જવાનોને બચાવી લેવાયા છે.

 100 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી