દબંગ ખાન ફરી બનશે મામા, અર્પિતા ખાન બીજીવાર પ્રેગ્નન્ટ !

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માએ ચાર વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન બહુ ભવ્ય રીતે હૈદરાબાદ ખાતે થયા હતા. હાલમાં તેઓ ત્રણ વર્ષના દીકરા આહિલ શર્માના પેરેન્ટ્સ છે અને લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે અર્પિતા ફરીવાર પ્રેગનન્ટ છે.

છેલ્લાં થોડાં સમયથી અર્પિતા તથા આયુષ બાંદ્રાની હોસ્પિટલમાં અનેકવાર જોવા મળ્યાં છે. જોકે, હજી સુધી સલમાન ખાનના પરિવારે આ અંગેની પુષ્ટી કરી નથી.

 65 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી