અરૂણ જેટલીની તબિયત નાજુક, વેન્ટિલેટરથી હટાવી ECMO પર ખસેડાયા

ભાજપ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. શ્વાસ લેવાની તકલીફ થયા બાદ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં એડમિટ છે.

છેલ્લા બે દિવસમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, બસપા સુપ્રીમો માયાવતી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જેટલીના એઈમ્સમાં જઈને હાલચાલ જાણ્યા હતા.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી