308 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમ 45.4 ઓવરમાં 266 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાનો 41 રને વિજય થયો હતો. પાકિસ્તાન તરફથી ઈમામ ઉલ હકે સર્વાધિક 53 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 3, સ્ટાર્ક અને કેન રિચર્ડસને 2-2 વિેકેટ ઝડપી હતી.
That's the game.
— Cricket World Cup (@cricketworldcup) June 12, 2019
Glenn Maxwell with an astonishing run-out to end proceedings. Wahab threatened to do something special for a brief period but the bowlers have done their job – it's a 41-run win for the reigning champions. #CmonAussie #CWC19 pic.twitter.com/xjGInDB7mI
પાકિસ્તાન સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ પહેલા બેટિંગમાં આવેલું ઑસ્ટ્રેલિયા 49 ઑવરમાં 307 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતુ. એક સમયે ઑસ્ટ્રેલિયાનો સ્કૉર 146 રન પર એક વિકેટનો હતો અને લાગતુ હતુ કે ઑસ્ટ્રેલિયા તોતિંગ સ્કૉર કરશે, પરંતુ મોહમ્મદ આમિરની શાનદાર બૉલિંગે ઑસ્ટ્રેલિયાને 307 રન પર રોકી દીધું હતુ.
Australia win by 41 runs, but don't be fooled by the scoreline – this was a thriller!
— ICC (@ICC) June 12, 2019
Pakistan were out of it at 160/6, only for Wahab Riaz's heroic 45 to drag them close. But in the end, Australia just held on.
What a game!#CWC19 pic.twitter.com/PUoV6TPIKY
વોર્નરે 107 રન બનાવ્યા હતા. ફિંચે 82 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાયના તમામ બેટ્સમેનો મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે 10 ઓવરમાં 2 મેડન નાંખી 30 રનમાં 5 વિકેટ ઝડપી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી પૈટ કમિન્સે 3, મિચેલ સ્ટાર્ક અને કેન રિચર્ડસને 2-2 અને નાથન કુલ્ટર નાઇલ અને કેપ્ટન એરૉન ફિંચે 2-2 વિકેટ ઝડપી હતી.
30 , 1