મન ના ભરાયું તો ફ્રૂટને બોમ્બ બનાવીને 2 વાર લૂંટી બેન્ક

શું કોઈ ફ્રૂટને ગ્રેનેડમાં બદલી શકાય છે. નહીં ને! પરંતુ ફ્રૂટને ગ્રેનેડની તરીકે ઉપયોગ કરીને બેન્ક જરૂર લૂંટી શકાય છે. ઇઝરાયેલમાં એક ચોરે બુદ્ધિની તમામ હદ વટાવીને જોરદાર આઇડિયા વાપરીને બેંકમાં ચોરી કરી છે.

ચોરે સાડા પાંચ લાખ રૂપિયાની ચોરી કરી. ચોરી કરવા તેણે બેન્કના કેશિયરને ડરાવવા એવોકાડો ફળનો ઉપયોગ કર્યો હતો. તેણે આ ફળને ગ્રેનેડ જેવું રૂપ આપી દીધું હતું. કેશિયરને પણ પ્રથમ નજરમાં એવોકાડો ફળ ગ્રેનેડ જ લાગ્યું હતું.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર