September 19, 2020
September 19, 2020

Dream 11 બન્યું IPL-2020નું ટાઇટલ સ્પોન્સર, 222 કરોડમાં ખરીદ્યા રાઇટ્સ

સ્પોર્ટ્સ ફેન્ટસી લીગ એપ ડ્રીમ ઈલેવને 250 કરોડમાં ટાઇટલ સ્પોન્સરના રાઇટ્સ ખરીદી લીધા

BCCIને IPLની સીઝન-2020 માટે ટાઇટલ સ્પોન્સર મળી ગયું છે. સ્પોર્ટ્સ ફેન્ટસી લીગ એપ ડ્રીમ ઈલેવને 222 કરોડમાં ટાઇટલ સ્પોન્સરના રાઇટ્સ ખરીદી લીધા છે. આ માત્ર એક સીઝન માટેનો કરાર છે. મહત્વનું છે કે ચાઇનીઝ મોબાઇલ કંપની વીવોએ આ વર્ષે બીસીસીઆઈના ટાઇટલ સ્પોન્સર પદેથી હટવાનો નિર્ણય લીધો હતો. 

વિવોને 2018થી 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયામાં આઈપીએલ ટાઈટલ સ્પોન્સરના અધિકાર હાંસલ કર્યા હતા. આગામી વર્ષે વિવો ફરીથી ટાઈટલ સ્પોન્સર તરીકે પરત ફરશે.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર