ભારતના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને વુડસેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, જીમમાં એક્સસાઇઝ કરતા સમયે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમને છાતીના ભાગમાં દુ:ખાવો થતો હતો અને આંખોની સામે અંધારા આવી ગયા હતા. તેથી તેમને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
53 , 1