ભાદરવી મહા મેળો 2019 અંબાજી મંદિર…

અંબાજીમાં ભાદરવી મહામેળો 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી યોજાનાર છે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સાત દિવસ યોજાનારા મહા મેળા દરમિયાન માઇભકતો માતાજીના વધુ સમય દર્શન કરી શકે તે માટે દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે.
અંબાજી મંદિર સવારે છ વાગે ને પંદર મિનિટથી રાત્રિના દોઢ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.માત્ર સફાઈનાં સમયે સાંજે બંધ રહેશે.સાંજે 5 થી 7 જ મંદિર બંદ રાખવામાં આવશે.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી